તલાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલાટી

પુંલિંગ

  • 1

    મહેસૂલ વસૂલ કરનાર સરકારી મહેતો.

મૂળ

સર૰ दे. तलार=કોટવાલ; અથવા दे. तल =ગામડાનો મુખિયો. સર૰ म. तलाठी, तळाटी(-ठी)