તેલાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેલાળું

વિશેષણ

  • 1

    તેલવાળું; તેલથી ચીકણું બનેલું.

મૂળ

તેલ પરથી