તુલાસંપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તુલાસંપાત

પુંલિંગ

  • 1

    સૂર્યને તુલા રાશિમાં આવવાનો કાળ (ત્યારે દિવસરાત સરખાં થાય છે).