તેલિયો રાજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તેલિયો રાજા

પુંલિંગ

  • 1

    તેલથી નાહનાર-તેલથી તરબોળ વસ્ત્રો પહેરનાર અને તેલમાં જોઈ ગુજરેલી વાત કહેનારો-તાંત્રિક.