તલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તલો

પુંલિંગ

  • 1

    પાઘડીનો કસબી છેડો.

મૂળ

अ. तला (સોનું) ઉપરથી