તળપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળપદ

નપુંસક લિંગ

 • 1

  ગામતળની જમીન.

 • 2

  અસલ-મૂળ જગા.

 • 3

  સપાટ જમીન.

 • 4

  જેનું પૂરું મહેસૂલ લેવાતું હોય એવી ખાલસા જમીન.

તળપદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળપદું

વિશેષણ

 • 1

  સ્થાનિક; મૂળ વતનનું.

 • 2

  ગામઠી; દેશી.