તળાંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તળાંસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધીમે ધીમે ચાંપવું; ચંપી કરવી.

મૂળ

सं. तलस्पर्श પરથી?