ત્વરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્વરણ

નપુંસક લિંગ

  • 1

    ત્વરા થવી કે કરવી તે; વેગ; પ્રવેગ; 'એક્સેલરેશન'.

મૂળ

सं.