તશરીફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તશરીફ

સ્ત્રીલિંગ

  • 1

    મોટાઈ; મહિમા; શ્રેષ્ઠતા (મોટા માણસને, 'પધારો' એમ કહેવામાં 'લાવવું' જોડે શ૰પ્ર૰ માં વપરાય છે-તશરીફ લાવો).

મૂળ

फा.