તસ્તાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસ્તાનું

નપુંસક લિંગ

  • 1

    મળમૂત્ર ઝીલવાનું વાસણ.

  • 2

    કોગળા વેગેરેનું પાણી ઝીલવાનું વાસણ.

મૂળ

फा. तश्त, oरी; સર૰ म. तस्त