તસ્દી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસ્દી

સ્ત્રીલિંગ

  • 1

    શ્રમ; મહેનત; તકલીફ (તસ્દી લેવી, તસ્દી આપવી).

મૂળ

अ. तस्दीअ