તસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તસર

સ્ત્રીલિંગ

  • 1

    રંગની તીણી રેખા.

મૂળ

सं. त्रसर, प्रा. टसर સર૰ हिं.,म. तसर

નપુંસક લિંગ

  • 1

    ટસર; એક જાતનું કપડું.