તાઊસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાઊસ

પુંલિંગ

  • 1

    મોર.

નપુંસક લિંગ

  • 1

    એક છેડે મોરનો આકાર હોય એવું વાદ્ય.

મૂળ

अ. तावूस