તાકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાકડું

નપુંસક લિંગ

  • 1

    સોનીનું ત્રાક જેવું એક ઓજાર.

મૂળ

'ત્રાક' ઉપરથી

તાકડે ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાકડે

અવ્યય

  • 1

    બરોબર તાકડાના-અણીના વખતે.

તાકેડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાકેડુ

વિશેષણ

  • 1

    તાકેલું નિશાન પાડનાર; તાકણિયું.

મૂળ

'તાકવું' ઉપરથી