તાકીદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાકીદ

સ્ત્રીલિંગ

  • 1

    ઉતાવળ.

  • 2

    આજ્ઞા; ફરમાન; તરત કરવાની જરૂરિયાત.

  • 3

    ચેતવણી; ધમકી.

મૂળ

अ.