તાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાજવું

નપુંસક લિંગ

  • 1

    ત્રાજવું; જોખવાનું બે પલ્લાં વાળું સાધન; ત્રાજવું.

  • 2

    શરીર ઉપર છૂંદાવેલું છૂંદણું.

તાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાજવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો +ત્યજવું; તજવું; છોડવું; ત્યાગ કરવો.