તાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાડ

પુંલિંગ

  • 1

    એક જાતનું ઝાડ.

  • 2

    તતડાટ.

    જુઓ તાડો

મૂળ

सं. ताल,-डि, -डी, प्रा. ताड,-डी