તાણી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાણી નાખવું

  • 1

    અવગણવું.

  • 2

    મૂઆ પછી યોગ્ય સન્માન ન કરવું, માત્ર મડદું બાળી નાખવું (શ્રાદ્ધ, વરો વગેરે ન કરવાં).