તાંતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંતો

પુંલિંગ

  • 1

    તાંતણો; તાર.

  • 2

    પંક્તિ; હાર.

  • 3

    બેસેરી વણેલી દોરીને ઉભેળી તેમાં ત્રીજી સેર મેળવવી તે.

મૂળ

सं. तंतु; हिं. तांता