તાંદળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાંદળા

પુંલિંગ બહુવયન​

  • 1

    કાંગ, બાવટો, કોદરા વગેરેમાંથી છડીને કાઢેલા દાણા.

  • 2

    ભરડેલાં મરી.

મૂળ

જુઓ તાંદુલ