તાપત્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાપત્રય

પુંલિંગ

  • 1

    આધિ; વ્યાધિ અને ઉપાધિ અથવા આધ્યાત્મિક, આધિભૌતિક અનેક આધિદૈવિક એ ત્રણ જાતનાં દુઃખ-સંતાપ; ત્રણ તાપનો સમૂહ.

મૂળ

सं.