તાપતિલ્લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાપતિલ્લી

સ્ત્રીલિંગ

  • 1

    બરોળની ગાંઠ; પ્લીહા; 'સ્પ્લીન'.

મૂળ

સર૰ हिं.