તાબેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાબેદાર

વિશેષણ

  • 1

    હુકમમાં રહેનારું, આજ્ઞાંકિત.

  • 2

    પરાધીન.