તારુંમારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારુંમારું

નપુંસક લિંગ

  • 1

    આ તારું ને આ મારું એવી જુદાઈ કે તેની ખેંચાખેંચી.