તારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારા

સ્ત્રીલિંગ

  • 1

    આકાશમાં ઝબૂકતો ગોળો; તારો અથવા ગ્રહ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વાલીની સ્ત્રી.

  • 2

    આંખની કીકી.