તાલુકદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલુકદાર

પુંલિંગ

  • 1

    નાના ગરાસનો ધણી.

  • 2

    તાલુકાનો-ગામનો વહીવટ કરનાર સરકારી અમલદાર.