તાળાખોલામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળાખોલામણી

સ્ત્રીલિંગ

  • 1

    કરજે રૂપિયા આપવા પેટીનું તાળું ખોલવાને નામે લેવાતો શરાફી લાગો.

મૂળ

તાળું+ખોલવું