તાવદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાવદાન

નપુંસક લિંગ

  • 1

    બારીનો કાચ.

  • 2

    [તાવ+દાન] કાગળો રાખવાની ખાનાંવાળી પેટી.

  • 3

    ખુરસીઘાટની પાલખી.

મૂળ

फा. ताबदान