તાવિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાવિત

વિશેષણ

  • 1

    તાવેલું; શુદ્ધ.

  • 2

    કલદાર (નાણું).

મૂળ

सं. तापित, प्रा. ताविय