તિજોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિજોરી

સ્ત્રીલિંગ

  • 1

    નાણાં, કીમતી માલમતા ઇ૰ રાખવાની લોખડંની મજબૂત પેટી.

મૂળ

इं.; ट्रेझरी સર૰ म.