તિતિક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિતિક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    સુખદુઃખ આદિ દ્વંદ્વોનું ધીરજથી સહન; સહનશીલતા.

મૂળ

सं.