તિબારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિબારી

સ્ત્રીલિંગ

  • 1

    ત્રણ ધારવાળી ઓસરી કે ઓરડી (વૈષ્ણવ મંદિરમાં).

મૂળ

हिं.