તિલતંડુલન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિલતંડુલન્યાય

પુંલિંગ

  • 1

    તલ અને ચોખાની જેમ દેખાવે સમાન, છતાં જેમનામાં સહજતયા જ અલગતાનું લક્ષણ રહેલું હોય તેવા માણસોના સંદર્ભમાં આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.