તિલાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિલાણો

પુંલિંગ

  • 1

    જેમાં ત, લ, ન, મ, દ, ર એવા કોમળ અને રણકો કરતા અક્ષર કે કોમળ સ્વરો વારે વારે આવ્યા કરે તેવું ગાયન.

મૂળ

રવાનુકારી?સર૰ हिं. तिल्लाना, म. तिल्लाणा