તીણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તીણું

વિશેષણ

  • 1

    ઝીણી ધારવાળું.

  • 2

    ઝીણી અણીવાળું.

  • 3

    સૂક્ષ્મ પણ તીવ્ર (સૂર).

મૂળ

सं. तीक्ष्ण; प्रा. तिण्ह