ગુજરાતી

માં તીરથની 2 મુખ્ય વ્યાખ્યા છે: તીરથ1તીર્થ2

તીરથ1

નપુંસક લિંગ

 • 1

  ઘાટ; પાર ઊતરવાનો માર્ગ.

 • 2

  કોઈ પવિત્ર કે જાત્રાની જગા.

ગુજરાતી

માં તીરથની 2 મુખ્ય વ્યાખ્યા છે: તીરથ1તીર્થ2

તીર્થ2

નપુંસક લિંગ

 • 1

  ઘાટ; પાર ઊતરવાનો માર્ગ.

 • 2

  કોઈ પવિત્ર કે જાત્રાની જગા.

મૂળ

सं.