તોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોપ

સ્ત્રીલિંગ

  • 1

    દારૂગોળો ફેંકવાનું સાધન.

  • 2

    લાક્ષણિક મોટી ગપ.

મૂળ

तुर्की