તોબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોબા

ક્રિયાવિશેષણ

  • 1

    'હવે હદ થઈ' એવો અર્થ બતાવતો ત્રાસ કે કંટાળાનો ઉદ્ગાર.

સ્ત્રીલિંગ

  • 1

    'હવે હદ થઈ' એવો અર્થ બતાવતો ત્રાસ કે કંટાળાનો ઉદ્ગાર.

  • 2

    પશ્ચાત્તાપ.

મૂળ

अ. तौबह