તોલના ની ગુજરાતીમાં વ્યાખ્યા

તોલના

સ્ત્રીલિંગ

  • 1

    તોળવું તે.

  • 2

    તુલના; સરખામણી.

મૂળ

सं. +