થઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થઈ

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ('થવું'નું ભૂતકાળ સ્ત્રી૰) બની; રચાઈ; ઘડાઈ; ઇ૰.

  જુઓ થવું

થૂઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂઈ

સ્ત્રીલિંગ

 • 1

  રમતમાં, થૂ કરીને, તેમાંથી વિરામ બતાવતો ઉદ્ગાર તેવો વિરામ (થૂઈ કરવી, થૂઈ હોવી).

મૂળ

થૂ ઉપરથી

થેઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેઈ

અવ્યય

 • 1

  નાચનો અવાજ.

 • 2

  બાળકને ઊભું કરતાં બોલાતો ઉદ્ગાર.

મૂળ

રવ; સર૰ म. थै थै (oथां); हिं.