થઈને ની ગુજરાતીમાં વ્યાખ્યા

થઈને

ક્રિયાવિશેષણ

  • 1

    બનીને.

  • 2

    થી; થઈ; બની; રચાઈ; ઘડાઈ; ઇ૰.

    જુઓ થવું

મૂળ

'થવું'નું અ૰કૃ૰