ગુજરાતી

માં થકવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: થકવું1થૂંકવું2થેકવું3

થકવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +થાકવું.

મૂળ

दे.थक्क, हिं. थकना

ગુજરાતી

માં થકવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: થકવું1થૂંકવું2થેકવું3

થૂંકવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  થૂંક બહાર ફેંકવું.

મૂળ

सं. थूत्कृ, प्रा. थुक्क

ગુજરાતી

માં થકવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: થકવું1થૂંકવું2થેકવું3

થેકવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  થેક-છલંગ મારવી.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઠેકવું; -ને કૂદી પાર કરવું.

 • 2

  બીબાથી ઠેકવું.