થકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થકી

અવ્યય

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ત્રીજી અને પાંચમી વિભકિતનો પ્રત્યય.

મૂળ

જુઓ થકું