થડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થડિયું

નપુંસક લિંગ

  • 1

    થડ કે થડનો મૂળ અગળનો ભાગ.

  • 2

    વંશવૃક્ષનું (પેટા) થડ.

મૂળ

'થડ' ઉપરથી