થપ્પી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થપ્પી

સ્ત્રીલિંગ

  • 1

    એક ઉપર એક ગોઠવીને કરેલો ગંજ.

મૂળ

प्रा. थप्प(सं. स्थाप्) ઉપરથી