ગુજરાતી

માં થરની 3 મુખ્ય વ્યાખ્યા છે: થર1થેર2થેરું3

થર1

પુંલિંગ

 • 1

  પડ; વળું.

 • 2

  એકસરખું બાઝેલું કે ચોપડેલું તે; પોપડો.

 • 3

  ચડતી ઊતરતી ચૂડીઓનો જથો.

ગુજરાતી

માં થરની 3 મુખ્ય વ્યાખ્યા છે: થર1થેર2થેરું3

થેર2

પુંલિંગ

 • 1

  સ્થવિર; વૃદ્ઘ.

 • 2

  ડોસો.

 • 3

  દશ વર્ષ જૂનો બૌદ્ઘ સાધુ; વૃદ્ઘ (બૌદ્ઘ).

મૂળ

प्रा.

ગુજરાતી

માં થરની 3 મુખ્ય વ્યાખ્યા છે: થર1થેર2થેરું3

થેરું3

ક્રિયાવિશેષણ

 • 1

  ભણી; તરફ.

 • 2

  પાસે.