થરમૉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થરમૉસ

નપુંસક લિંગ

  • 1

    પોતાની અંદરની વસ્તુની ગરમી ઠંડી સાચવી રાખે એવી કાચની શીશી જેવી એક બનાવટ.

મૂળ

इं.