થાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સ્થાપવું.

 • 2

  થેપ-રથ્થડ કરવો.

 • 3

  પહોળા હાથે દાબી દાબીને ચપટો આકાર ઘડવો.

 • 4

  +થાબડવું.