થાપાકૂંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપાકૂંડું

નપુંસક લિંગ

  • 1

    (મોટી બેઠક ને પહોળા મોંનું) રંગરેજનું મોટું કૂંડું (ચ.).

  • 2

    લાક્ષણિક તેના જેવો બેઠાડુ કે આળસુ માણસ.