થાબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાબડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધીમે હાથે ઠોકવું; પંપાળવું-હળવે હળવે ચાંપવું.

મૂળ

રવાનુકારી